રાજકારણ / દિલ્હી હિંસામાં 93 લોકોની ધરપકડ, યોગેન્દ્ર યાદવ અને રાકેશ ટિકૈત સહિત અનેક ખેડૂત નેતાઓ પર FIR

kisan rally violence 93 people arrested in delhi violence fir against many farmer leaders including yogendra yadav

દિલ્હી પોલીસે દિલ્હી ખેડૂત ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાના પગલે અત્યાર સુધીમાં 22 ફરિયાદ દાખલ કરી છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી છે કે હિંસામાં 300થી વધારે પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે. એ સાથે પોલીસે 9 ખેડૂત નેતાઓની સામે ફરિયાદ દાખલ કરી છે. દિલ્હી હિંસાને લઈને જે ફરિયાદ કરવામાં આવી છે તેમાં આરોપ છે કે પોલીસ દ્વારા ટ્રેક્ટર રેલી માટે એનઓસી જારી થઈ હતી તેનું પાલન કરવામાં આવ્યું નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ