ભેટ / મહામારીમાં જગતના તાતને આત્મનિર્ભર બનાવવા સરકારે દોડાવી કિસાન રેલ, મળે છે 50 ટકા સબસિડી

kisan rail Operation Green - TOP to Total atmanirbhar package

મહામારીમાં ખેડૂતને બેઠો કરવા અને તુટેલા ફૂટેલા અર્થતંત્રને રાગે પાજવા કેન્દ્ર સરકાર નીત નવા પ્રયાસો કરી રહી છે ત્યારે ખેડૂતો માટે 50 ટકા સબસિડી સાથે કિસાન રેલ ચલાવાઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ