નિવેદન / દિલ્હીમાં થયેલી હિંસા બદલ કિસાન મોરચાએ માફી માંગી, જુઓ શું કહ્યું

kisan-protest-update-sanyukta-kisan-morcha-condemn-and-regret-undesirable-unacceptable-situation

સંયુકત કિસાન મોરચા દ્વારા એક નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે આજના ખેડૂત પ્રજાસત્તાક દિનની પરેડમાં અભૂતપૂર્વ ભાગ લેવા માટે અમે ખેડૂતોનો આભાર માનીએ છીએ, પરંતુ અમે આજે બનેલી અસ્વીકાર્ય ઘટનાઓની નિંદા કરીએ છીએ, જે આજે બની છે અને અમે પોતાને તેમનામાં સામેલ લોકોથી અલગ કરીએ છીએ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ