ઘટના / ખેડૂત મોરચાનો દાવો, કેન્દ્રીય મંત્રીના પુત્રે એક ખેડૂતને ગોળી મારી, ગાડી પણ ચડાવી

kisan morcha claims union ministers son shot a farmer also climbed the car

ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખેરીમાં ખેડૂતો સાથેનો વિવાદ વેગ પકડી રહ્યો છે. ખેડૂત સંગઠને આ કેસ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ