આંદોલન / ખેડૂત નેતાના ઉગ્ર વેણ: ઉકેલ નહીં આવે તો 26 જાન્યુઆરીએ સુનામી આવશે, ટિકૈતે કહ્યું- રેલી તો થશે જ

kisan leader says if talk will not success tsunami may come on 26 january

ખેડૂત આંદોલનને લઈને મામલો ગરમાયો છે, આજરોજ સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક પણ યોજાઇ રહી છે તો સુપ્રીમ કોર્ટે 26 જાન્યુઆરીની રેલીને લઈને દિલ્હી પોલીસની માગને પણ ફગાવી છે અને પોલીસે જાતે જ સંભાળે તેમ જણાવ્યું છે. આ તમામ બાબતો વચ્ચે ખેડૂત નેતાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ