કામની વાત / ખેડૂતોને દર મહિને મળશે 3000 રૂપિયા, જાણો કઈ છે કેન્દ્ર સરકારની નવી સ્કીમ? કઈ રીતે કરશો એપ્લાય?

kisan get 3000 rupees per month pension under pm kisan maandhan pension scheme check how

જો તમે ખેડૂત છો તો આ તમારા માટે મહત્વના સમાચાર છે. ખેડૂતોની આર્થિક મદદ માટે કેન્દ્ર સરકાર અનેક યોજના ચલાવી રહી છે. જેમાંથી એક ખાસ સ્કીમ છે, પીએમ કિસાન માનધન યોજના. આ પેન્શન સ્કીમ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ