આઈડિયા / આનંદ મહિન્દ્રાએ અનોખા અંદાજમાં કિસાન દિવસની આપી શુભેચ્છા, શેર કર્યો મજેદાવ વીડિયો

kisan diwas 2022 anand mahindra farmers day

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રા તેમના ખાસ ટ્વીટ માટે જાણીતા છે. તે સોશિયલ મીડિયામાં એકદમ એક્ટિવ છે અને દર વખતે કેટલાક અનોખા આઈડિયા લઈને આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ