સ્પષ્ટતા / લાલ કિલ્લા પર નહીં, ફક્ત દિલ્હી બોર્ડર પર ટ્રેક્ટર રેલી કાઢશે ખેડૂતો

kisan andolan farmers will no longer conduct tractor rally at red fort

નવા કૃષિ કાયદાથી નારાજ ખેડૂતો દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરતા 50 દિવસ થઈ ગયા છે. 6 અઠવાડિયાથી વધારે સમય વીતિ ગયો છે. 6 અઠવાડિયાથી વધારે સમય પસાર થઈ ગયો છે. ખેડૂત અને સરકારની વચ્ચે એક વાત પર પણ સહમતિ નથી બની શકી. ખેડૂતો તરફથી કરવામાં આવી રહેલા આંદોલનની વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે ખેડૂત હવે 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર ટ્રેક્ટર રેલી નહીં કાઢે. ખેડૂત સંગઠન તરફથી કહેવામાં આવ્યું છે કે હવે ખેડૂતો દિલ્હી બોર્ડર પર જ રેલી કાઢશે. ત્યારે સરકારની સાથે ખેડૂતો 15 જાન્યુઆરીએ નવમાં દોરની બેઠક થવાની છે. પરંતુ મનાઈ રહ્યું છે કે આ બેઠક પણ રદ્દ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ