રાજકારણ / રાહુલ અને પ્રિયંકાએ 4 તસવીરો ટ્વીટ કરી કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું આ બહું ખતરનાક છે

kisaan aandolan news will go to delhi or farmers will agitate on singhu border

કૃષિ કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશવાની પરવાનગી મળી ગઈ છે. ખેડૂતોને દિલ્હીના બુરાડીમાં રહેલા નિરંકારી ગ્રાઉન્ડમાં પ્રદર્શન કરવાની પરવાનગી મળી છે. પરંતુ ખેડૂતો એક જૂથ થઈને એક જ વાત કરી રહ્યા છે કે સરકારનો કોઈ પણ પ્રતિનિધિ તેમની સાથે બોર્ડર પર આવીને વાત કરે. આ દરમિયાન પ્રિયંકા ગાંધી વાડ્રાએ 4 ફોટો ટ્વીટ કરી સરકારને ઘેરી છે. તેમજ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ પર નિશાન સાધ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ