વાયરલ / Video: અમરેલીમાં કિર્તીદાન ગઢવી પર આ શેનાથી થઈ રહ્યો છે નોટોનો વરસાદ?

kirtidan gadhvi video viral in Social media

અમરેલીમાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં એક ગજબ ઘટના બની હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. નોટોનો વરસાદ થવો એ કિર્તીદાન ગઢવીના ડાયરામાં કોઈ નવી વાત નથી પણ આ વખતે આ નોટોનો વરસાદ કંઈક અલગ રીતે થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ