અમદાવાદ / ટ્રમ્પના સત્કાર કાર્યક્રમની તડામાર તૈયારીઓ, કૈલાશ ખેર સહિત આ કલાકારો મચાવશે ધૂમ

Kirtidan Gadhvi performances in Namste Trump in ahmedabad

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના પ્રવાસે આવી રહ્યાં છે. મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને લઇને ધનરાજ નથવાણીએ કહ્યું કે ગુજરાતી અને હિન્દી કલાકારોને આમંત્રણ અપાયું છે. બોલિવૂડ સિંગર કૈલાશ ખેરને પણ આમંત્રણ અપાયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ