નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીનું ધમાકેદાર પરફોર્મન્સ | Kirtidan Gadhvi Performance at Motera Stadium

Video / નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીનું ધમાકેદાર પરફોર્મન્સ

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીએ પરફોર્મ કર્યું. નગર મે જોગી આયા અને લાડકી સહિતના ગીતો ગાઇ લોકોને મનોરંજન પૂરુ પાડ્યું. કિર્તીદાન ગઢવીએ મોગલ આવે સહિતના ગીતો ઉપરાંત દિવ્યાંગ દીકરી સાથે ‘લાડકી’ ગીત પર પરફોર્મ કર્યું હતું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ