VTV વિશેષ / LIVEમાં પતંગ કપાઈ જતાં કીર્તીદાન ગઢવીએ કહ્યું-જે કાપે એની પણ જશે, ગીતાબેન-કિંજલે આપ્યો ખાસ મેસેજ

KIRTIDAN GADHVI, GITA RABARI, KINJAL DAVE ON UTTARAYAN 2023

આજે રાજ્યભરમાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતનાં પ્રખ્યાત ગાયક કલાકારો પણ પોતાના પરિવાર સાથે ધાબે ચડ્યાં છે જેમાં કિર્તીદાન ગઢવી, ગીતા રબારી અને કિંજલ દવેએ લોકોને ગીતો ગાઈ મોજ કરાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ