VIDEO / વિવાદિત કીર્તિ પટેલ અને સુરતની લેડી ડોન ભૂરીનો વીડિયો વાયરલ, મગજ જાય તો બધાના બાપ...

 kirti patel andlady don bhuri goes viral on internet

સુરતની લેડી ડોન ભૂરીને તો તમે ઓળખતા જ હશો અને થોડા દિવસો પહેલા વિવાદમાં આવેલી કીર્તિ પટેલને પણ, ભૂરી અને કીર્તિ પટેલનો એક વીડિયો સોશ્યલ મિડીયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વિવાદિત કીર્તિ પટેલના આ વીડિયો બાદ ખળભળાટ મચી ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ