પક્ષપલટો / 'દીદી'ની પાર્ટીમાં દિગ્ગજોનો જમાવડો, એક દિવસમાં 3 મોટા નેતા TMCમાં જોડાયા

Kirti Azad, Ashok Tanwar, Pavan Varma join Trinamool Congress

કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ કીર્તિ આઝાદ તથા હરિયાણા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક તંવર મમતા બેનેરજીની પાર્ટી ટીએમસીમાં જોડાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ