બીજા તબક્કાના મતદાનમાં બાકી સમય

14
Hours
49
Minutes

1:00 વાગ્યા સુધીમાં

34.74 % મતદાન નોંધાયું 

ગુજરાત ચૂંટણી 2022: સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 33% મતદાન. સૌથી ઓછુ મહિસાગર,વડોદરા, અમદાવાદ જિલ્લામાં 27% મતદાન

પ્રતિબંધ / હવેથી કિંજલ દવે નહીં ગાઈ શકે 'ચાર ચાર બંગડીવાળી ગાડી લઇ દઉં', સેશન્સ કોર્ટે આપ્યો મહત્વનો આદેશ

Kinjal Dave can't sing 'Char Char bangdi wali' song from now

ગુજરાતી ફેમસ સિંગર કિંજલ દવે સામે સેશન્સ કોર્ટે મહત્વનો હુકમ જાહેર કરતા કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો છે. હવેથી કિંજલ દવે નહીં ગાઇ શકે 'ચાર ચાર બંગડીવાળી' ગીત.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ