મુંબઈ / ભાગેડુ વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ 52 કરોડમાં વેચાયું, જુઓ કોણે ખરીદ્યુ

Kingfisher House auctioned off

વિજય માલ્યાની પ્રોપર્ટી કિંગફિશર હાઉસની આજે 9મી વખત હરાજી કરવામાં આવી. જેમા કુલ 52 કરોડ રૂપિયામાં તેની પ્રોપર્ટી વેચવામાં આવી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ