અનોખી પ્રથા / વિચિત્ર પ્રથા: આ રંગીન મિજાજી રાજા દર વર્ષે કુંવારી યુવતી સાથે કરે છે લગ્ન, કારણ ચોંકાવનારું

king mswati iii of eswatini marries a virgin girl every year

પ્રાચીન કાળમાં રાજા-મહારાજા જ આખી દુનિયા પર રાજ કરતા હતા. તેમના શોખ પણ અજબ પ્રકારના હતા. જે અંગે તમને જાણ થશે તો તમે તેને મૂર્ખ અથવા પાગલ જ કહેશો. વર્તમાનમાં મોટાભાગના દેશોમાં લોકશાહી સ્થાપિત થયુ અને હવે જનતા પોતાના દેશ અને રાજ્યની સરકારોને પસંદ કરવા માટે સ્વતંત્ર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ