વાયરલ / જૂનાગઢની હોટલમાં ઘૂસ્યો સિંહ, લટાર મારીને પછી જે કર્યુ તે જોઈને સિક્યોરિટી ગાર્ડ પણ જોતો રહી ગયો

King lion enters in a hotel and jumped the gate

રાજા બધી જગ્યાએ રાજા જ હોય છે, પછી તે કુદરતી જંગલ હોય કે પછી કોંક્રિટનું જંગલ હોય. હાલમાંજ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સિંહ એક શહેરમાં જાણે લટાર મારવા નીકળ્યો હોય તેવું જણાઈ રહ્યુ છે અને લટાર મારતા મારતા સિંહ એક હોટલમાં ઘુસી ગયો છે અને ત્યાંથી પણ શાંતિથી નીકળી રહ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ