VIRAL / ફ્લાઇટમાં પત્ની માટે આ વ્યક્તિએ કર્યું એવું કામ કે જાણીને તમને પણ થશે આશ્ચર્ય

Kind man stands for 6 hours on a flight to let wife sleep

સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એક વ્યક્તિ 6 કલાક ફ્લાઇટમાં ઉભો રહ્યો હતો જેથી તેની કથિત પત્ની ત્રણેય બેઠકો પર સૂઈ શકે. ડેઇલી મેઇલના જણાવ્યા અનુસાર અમેરિકાના ઇન્ડિયાના સ્થિત કોચ કર્ટની લી જોહ્ન્સને આ તસવીર શેર કરી છે. તેણે દાવો કર્યો કે પતિ લગભગ 6 કલાક ઉભો રહ્યો. જોકે, ચિત્રની વાસ્તવિકતા પર સવાલો ઉભા થયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ