ઉત્તર કોરિયા / કિમ જોંગનો અનોખો અંદાજ, બરફની પહાડીઓમાં કરી ઘોડેસવારી

Kim Jong-un North Korean leader rides horse up sacred mountain

દુનિયાને પોતાના પરમાણુ કાર્યક્રમથી બધાને ચોંકાવનાર અને અમેરિકા સાથે સતત ઘર્ષણ પર ઉતરનાર ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન હાલ આરામના મૂડમાં જોવા મળ્યાં છે. ઉત્તર કોરિયાની સ્ટેટ એજન્સીએ કિમના કેટલાક ફોટો શેર કર્યાં છે જેમાં કિમ બરફની પહાડીઓમાં ઘોડેસવારી કરતા જોવા મળ્યાં છે. કિમના આ ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x