નોર્થ કોરિયા / વિશ્વના સૌથી મોટા તાનાશાહ કિમ જોંગની એવી 10 રહસ્યમય વાતો, જે તમે ક્યારેય નહીં સાંભળી હોય

kim jong un north korean dictator who allegedly killed girlfriend generals re appears 10 things to know about his mysterious...

વિશ્વના તમામ દેશો સાથે તણાવ ભર્યા સંબંધો માટે જાણીતા દેશો ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન આખરે 20 દિવસ ગેરહાજર રહ્યા બાદ મીડિયામાં દેખાયા. વિશ્વના રહસ્યમય બની ચૂકેલા આ તાનાશાહ અનેક પ્રવૃત્તિ સંબંધિત સમાચાર આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દે છે. અમેરિકા પરમાણુ બોમ્બથી હુમલો કરવાની ધમકી આપનાર કિમ જોંગ ઉનની દુનિયા રહસ્યોથી ભરેલી છે. તેના જીવનમાંથી 10 રહસ્યમય વાતો પર એક નજર...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x