સસ્પેન્સ / શું છે કિમ જોંગના ખરાબ સ્વાસ્થ્યનું રહસ્ય, ચીને ઉત્તર કોરિયામાં ડૉક્ટરોની ટીમ મોકલી

kim jong un health china sent medical expert team to north korea

ઉત્તર કોરિયાના શાસક 36 વર્ષીય કિમ જોંગના સ્વાસ્થ્યને લઈને અનેક રહસ્ય છે. જે ખુલવાનું નામ જ નથી લઈ રહ્યા. સાઉથ કોરિયા સહિત દુનિયાના અનેક દેશના મીડિયા રિપોર્ટમાં કિમ જોંગના ખરાબ સ્વાસ્થ્યને લઈને અનેક દાવા કરવામાં આવ્યા છે. જ્યારે ચીને પોતાની ડૉક્ટરોની એક ઉત્તર કોરિયા મોકલી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x