આક્રમકતા / સનકી તાનાશાહ કિમ જોંગ ઉનની ક્રૂરતા, જનરલને આપી એવી ભયાનક સજા સાંભળીને કાંપી ઉઠશો

Kim Jong Un 'executes general by throwing him into piranha fish tank

માથાફરેલા કિમ જોંગે તેના જનરલને અનોખી સજા આપવા અને ભવિષ્યમાં કોઈ તેની સામે બળવો કરવાનું વિચારે પણ નહીં તેવી ધાક જમાવવા માટે દુનિયાની સૌથી ખતરનાક ગણાતી પિરાન્હા માછલી ભરેલી એક મોટી ટેન્ક મંગાવી હતી. કિમે તેનાં સૈનિકોને જનરલને આ પિરાન્હા ભરેલી ટેન્કમાં ફેંકી દેવાના આદેશો આપ્યા હતા અને આ સજા આપી ત્યારે ટોચના તમામ અધિકારીઓને પણ હાજર રાખ્યા હતાં.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x