Crime / હત્યારાનું પીગળ્યું હૃદય ; પોતાના પતિનું ખૂન કરવા માંગતી સોપારી આપનાર મહિલા વિષે પોલીસમાં જાણ કરી

Killer informs police about female who hired him to kill his husband

પોતાના માથા ઉપરનો કરજ ચુકવવા માટે પંજાબમાં એક સ્ત્રી પોતાના જ પતિની હત્યાની સોપારી આપવા તૈયાર થઇ ગઈ. ત્યાર બાદ એક આશ્ચર્યજનક ઘટનાક્રમમાં સોપારી લેનાર હત્યારાને તેના પતિની દયા આવી જતા તેણે પોલીસને જાણ કરી દીધી અને આ મહિલાની ધરપકડ કરવામાં આવી.

બ્રેકિંગ ન્યૂઝ