ચેતો / આ પ્રકારનું દૂધ વધારે શરીરમાં સ્થૂળતા અને બીમારી, આજથી જ બદલો દૂધની આદત

kids who drink full cream milk are 40 percent less overweight than others

એક રિપોર્ટમાં સાબિત થયું છે કે ફૂલ ક્રીમ દૂધ પીનારા બાળકો સ્થૂળતાનો શિકાર ઓછા બને છે. જ્યારે ટોન્ડ દૂધ પીનારા બાળકોમાં સ્થૂળતાનું પ્રમાણ વધારે હોય છે. જો તમે પણ ટોન્ડ દૂધ પીઓ છો તો આજથી તમારે આ દૂધને બદલી દેવું જરૂરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ