પહેલ / સ્કૂલમાં ઉઘાડા પગે આવતાં બાળકોને પગમાં કાંટા વાગતા, વિદ્યાર્થીઓએ કર્યું એવું કે તમે પણ કરશો સલામ

Kids make shoes for classmates in Aurangabad school

મહારાષ્ટ્રની આ સ્કુલનાં બાળકો મિત્રોને ચંપલ બનાવીને ગિફ્ટ આપે છે. એક એવી ઘટનાં બની જેનું સમાધાન બાળકોએ જાતે વિચાર્યું. એ ઘટનાં બાદ બાળકોએ ચંપલ બનાવવાનું ઈનિસીએટિવ લીધું. બાળકોના આ કાર્યમાં શિક્ષકો પણ જોડાયા છે. એવું તો શું બન્યું કે બાળકોએ આ પહેલ કરી

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ