Video / કપડાંના કારણે બાળકોને રેસ્ટોરન્ટમાંથી કાઢી મૂક્યા, વીડિયો જોઈ લોકો બોલ્યા, આ મારા દેશની સચ્ચાઈ છે

Kids kicked out of restaurants because of clothes, people watch videos and say, this is the truth of my country

આ વિડીઓને ટ્વિટર પર @Hatindersinghr3 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યું છે. યુજરે કેપ્શનમાં લખ્યું કે ' મને કઈ જગ્યા છે એ ખબર નથી પણ જો આ છોકરાઓ એ કોઈ વસ્તુ માટે પૈસા ચુકવ્યા છે તો તેને અંદર બેસવા દેવા જોઈએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ