ઉપાય / સારવાર બાદ પણ વારેઘડી રહે છે પથરીની સમસ્યા, તો આ 5 ઘરેલૂ ઉપાયથી મળશે રાહત

kidney stone disease try these 5 home remedies to get rid of stone

શું તમને વારેઘડી પથરીની સમસ્યા રહે છે તો તેના માટે ઓછું પાણી પીવાની આદત અને વધારે મસાલા વાળું ખાવાનું જવાબદાર હોઈ શકે છે. જેના કારણે દુઃખાવો પણ થાય છે. જો આ બીમારી લાંબા સમય સુધી રહે તો કિડનીને જોખમ રહે છે અને શક્ય છે કે તેની સારવાર પણ ન થઈ શકે. જો તમને પણ આ સમસ્યા છે તો તમે આ 5 ઘરેલૂ ઉપાયથી રાહત મેળવી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ