શરમજનક / કિડની કૌભાંડ: બનાસકાંઠામાં શિક્ષકે વ્યાજખોરોથી બચવા કિડની વેચી પણ...

kidney scam in bansakntha Gujarat police inquiry this racket connected Colombo and Shrilanka too

માનવજાતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. એક શિક્ષકને દેવાની વસૂલી માટે કિડની વેચવા મજબૂર કરાયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ કોઈ સાઉથની ફિલ્મની કહાણી નથી પણ બનાસકાંઠાના થરાદ ગામના એક કમનસીબ શિક્ષકની જીવનકથની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ