સ્વાસ્થ્ય / રાજમા ખાવાના શોખીન હોવ તો પહેલા જાણી લો આ નુકસાન પછી ખાવ

kidney beans health benefits and side effects

રાજમાનું શાક ખાવાના શોખીન છો તો પહેલા એને ખાવાનું નુકસાન જાણી લો. વાસ્તવમાં રાજમાનું શાક તો સ્વાદિષ્ટ હોય છે પરંતુ ફાયદાની સાથે જ એના કેટલાક નુકસાન પણ છે. રાજમાને કિડની બીન્સ પણ કહેવામાં આવે છે. રાજમામાં ફોલિક એસિડ, કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર અને પ્રોટીન ભરપૂર હોય છે. જો રાજમાના શાકને પૂરતા પ્રમાણમાં ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે સારું રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ