અપહરણ / અમદાવાદના આ યુવકને પ્રેમ સંબંધ રાખવો ભારે પડ્યો, દીકરીના પ્રેમીને સબક શીખવવા પિતાનું કારસ્તાન  

Kidnapping of a lover to teach a lesson to his daughter's lover

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દીકરીના પ્રેમીને પાઠ ભણાવવા પ્રેમીનું અપહરણ કરીને માર્યો માર, સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા યુવકે મુક્ત કરાવી, પિતા સહિત ત્રણ લોકોની કરી ધરપકડ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ