શરમજનક / ગુજરાતમાં બાળકીઓ કેટલી સુરક્ષીત? રાજકોટમાં 8 વર્ષની બાળા સાથે દુષ્કર્મની હૃદયદ્વાવક ઘટના

 kidnapping and gang rape on minor girl in Rajkot Gujarat

ગુજરાતમાં સબસલામતના પોકળ દાવાઓ વચ્ચે આજે ફરીવાર એક શરમજનક ઘટના સામે આવી છે. ગઈ કાલે વડોદરામાં સામૂહિક દૂષ્કર્મની ઘટના બાદ આજે રાજકોટમાં 8 વર્ષની બાળકીને અપહરણ કરીને તેની સાથે સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. બાળકી આ આઘાત સહન નથી કરી શકી અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બીજા રાજ્યોમાં આવી ઘટનાઓ વખતે કેન્ડલ માર્ચ કરનારા કેમ અત્યારે કોઈ વિરોધ નથી કરી રહ્યા તે ખરેખર એક પ્રશ્ન છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ