ખુલાસો / ફિલ્મોમાં આવતા પહેલા આવું કામ કરતી કિયારા, સવારે 7 વાગે જવું પડતું હતુ કામ પર

kiara advani used to do these job before becoming an actress

કિયારા અડવાણીએ આ વર્ષે કબીર સિંહ જેવી હિટ ફિલ્મ આપીને બોલિવુડમાં પોતાનું સ્થાન બનાવી દીધું છે. કિયારાએ વર્ષ 2014 માં ફગલીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. કિયારાની પાસે ઘણી સારી ઑફર્સ છે. કિયારા હવે ‘ગુડ ન્યૂઝ’ માં કરિના કપૂર, અક્ષય કુમાર અને દલજીત દોસાંઝની સાથે જોવા મળશે.

બ્રેકિંગ ન્યૂઝ