કિલર લુક / ભૂલ ભુલૈયા 2: કિયારા અડવાણીના ભયજનક અંદાજને જોઈને ચાહકોના રૂંવાડા ઉભા થયા, જુઓ VIDEO

kiara advani introduces her character in film bhool bhulaiyaa 2

અનીસ બજ્મીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ભૂલ ભુલૈયા 2નો દર્શકો આતુરતાપુર્વક રાહ જોઈ રહ્યાં છે. આ સાઇકોલોજીકલ કૉમેડી થ્રિલર ડ્રામા ફિલ્મમાં કિયારા અડવાણી રીત નામનુ પાત્ર ભજવી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ