Auto / Brezzaને ટક્કર આપવા માટે 7 ઓગસ્ટે આવી રહી છે Kia Sonet, જાણો ફીચર્સ અને કિંમત

kia sonet will launch on 7 august

ભારતીય બજારમાં SUVની ડિમાન્ડ વધી રહી છે. ત્યારે હવે આ સેગમેન્ટમાં એક નવા પ્લેયરની એન્ટ્રી થવા જઇ રહી છે. દક્ષિણ કોરિયાની કંપની કિયા મોટર્સ 7 ઓગસ્ટે તેની કિયા સોનેટ SUVનું વર્લ્ડ પ્રિમિયર કરી રહી છે. જેને સપ્ટેમ્બર મહિનાના ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં રાખીને લોન્ચ  કરવામાં આવશે. મિડીયા રિપોર્ટ અનુસાર આ કારની બૂકિંગ 7 ઓગસ્ટે શરૂ થઇ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ