સમસ્યા / દેશમાં સૌથી ઝડપથી વેચાણ થનાર આ કારમાં જોવા મળી ખામી, કંપની 'મફત'માં કરશે રિપેર

Kia Seltos 7 Speed Dct Transmission Issues

ભારતીય બજારમાં લોન્ચ થતાં જ છવાઇ જનારી SUV કાર Kia Seltos માં ખામી જોવા મળી છે. Kia Seltos ના 7-speed DCT transmissionમાં ખામી જોવા મળી હતી. આ કાર વર્ષે લોન્ચ થઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ