ઑટો / ઈનોવા-ફોર્ચ્યુનરને ટક્કર આપતી આ કાર પર મળી રહ્યું છે જોરદાર ડિસ્કાઉન્ટ, રૂ.2.5 લાખ સુધી ફાયદો

Kia Carnival Mpv Available With Upto Rs 2.5 Lakh Benefits

દિવાળીમાં ભારતમાં ઘણા બધા પરિવારો કાર લેતા હોય છે ત્યારે આ ફેસ્ટીવલ સિઝનમાં Kia કંપની તરફથી કાર્નિવલ MPV પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.  

બ્રેકિંગ ન્યૂઝ