બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ઓફ શૉલ્ડર ડ્રેસમાં છવાઇ ખુશી કપૂર, 'લવયાપા'ના પ્રમોશનમાં જોવા મળ્યો હટકે અંદાજ

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / ઓફ શૉલ્ડર ડ્રેસમાં છવાઇ ખુશી કપૂર, 'લવયાપા'ના પ્રમોશનમાં જોવા મળ્યો હટકે અંદાજ

Last Updated: 05:33 PM, 21 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ફિલ્મ મેકર બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર ટૂંક સમયમાં જ નવી ફિલ્મમાં નજર આવશે. 'લવયાપા' નામની આ ફિલ્મમાં ખુશીની સાથે આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન લિડ રોલમાં નજર આવી રહ્યો છે.

1/6

photoStories-logo

1. ઓફ શૉલ્ડર ડ્રેસમાં છવાઇ ખુશી કપૂર

ફિલ્મ મેકર બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર ટૂંક સમયમાં જ નવી ફિલ્મમાં નજર આવશે. 'લવયાપા' નામની આ ફિલ્મમાં ખુશીની સાથે આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન લિડ રોલમાં નજર આવી રહ્યો છે. ફિલ્મ 7 ફેબ્રુઆરીના રિલીઝ થવાની છે તે પહેલાં ફિલ્મની પ્રમોશનલ ઇવેન્ટમાં બંને સાથે નજર આવ્યા હતા

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ઓફ શૉલ્ડર ડ્રેસમાં છવાઇ ખુશી કપૂર

આ ફિલ્મના પ્રમોશન સમયે ખુશીએ ઓફ શૉલ્ડર ડ્રેસ પહેર્યો હતો.. બ્લેક ફ્લોરર પ્રિન્ટ કૉ-ઓર્ડ ડ્રેસમાં ખુશી ખુબજ સુંદર લાગી રહી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. 'લવયાપા'ના પ્રમોશનમાં જોવા મળ્યો હટકે અંદાજ

ખુશીએ આ તમામ તસવીરો તેના ઇનસ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. ખુશીની આ તસવીરો પર તેની બહેન જ્હાન્વી કપૂરે પણ પ્રેમ વર્સાવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 'લવયાપા'ના પ્રમોશનમાં જોવા મળ્યો હટકે અંદાજ

ખુશીએ આ તમમામ તસવીરો તેના ઇનસ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. ખુશીની આ તસવીરો પર તેની બહેન જ્હાન્વી કપૂરે પણ પ્રેમ વર્સાવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ઓફ શૉલ્ડર ડ્રેસમાં છવાઇ ખુશી કપૂર

તો ખુશી તેના ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ તસવીરો શેર કરતી રહે છે તે પહેલેથી સોશિયલ મીડિયા સ્ટાર છે. સોશિયલ મીડિયા પર તેના સત્તર લાખ ફોલોઅર્સ છે. જે તેની એક એક તસવીર પર લાઇક્સ અને કમેન્ટ્સની ભરમાર લગાવી દે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ઓફ શૉલ્ડર ડ્રેસમાં છવાઇ ખુશી કપૂર

(Photo Credit: khushi kapoor/Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

junaid khan khushi kapoor laoveyapa

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ