સુરત / શ્વાન પાછળ પડ્યું તો નીચે પટકાઈ, ઈજાના ભાગે ચાટ્યુ તો બાળકીને 6 મહિના પછી હડકવા ઉપડ્યો, આજે મોત

Khushi, a 6-year-old innocent girl, died in Surat

સુરતમાં 6 વર્ષની બાળકી ખુશીનુ મૃત્યું થયું છે, 6 મહિના પહેલા બાળકી સોસાયટીમાં હતી ત્યારે શ્વાન પાછળ પડતા પડી ગઈ હતી અને તે સમયે ઈજા થતા શ્વાનએ તેનું બ્લડ ચાટી લીધુ હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ