ગાંધીનગર / મુખ્યમંત્રીએ રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચવા અને શહીદ પરિવારને નોકરીની આપી બાંહેધરીઃ PAAS નેતા દિનેશ બાંભણિયા

Khodaldham Umiyadham and Patidar Andolan Leaders meeting with CM Bhupendra Patel

ખોડલધામ, ઉમિયાધામ અને પાટીદાર આંદોલન(PAAS)ના નેતાઓએ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્વની બેઠક કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ