ખોડલધામ / ચૂંટણી પહેલા પાટીદારો આગેવાનોની બેઠક, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક મંચ પર : જાણો કોણ કોણ થયું સામેલ

khodaldham patidar samelan in bjp congress aap

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહી છે. સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનોની ખોડલધામ ખાતે ખાનગી બેઠક મળી હતી. ભાજપ-કોંગ્રેસના પાટીદાર આગેવાનોની બેઠકમાં સૂચક હાજરી જોવા મળતા ગણગણાટ અને તર્ક વિતર્ક શરૂ થઈ ગયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ