ગરબા / રાજકોટમાં નવરાત્રીમાં ખોડલધામ રાસોત્સવના આયોજનને લઇને લીધો આ મોટો નિર્ણય

khodaldham Garba will not organized rajkot navratri

રાજકોટમાં કોરોનાને લઇ ગરબા આયોજકોએ મોટો નિર્ણય કર્યો છે. કોરોનાના કેસ વધતા ગરબા આયોજકોએ ગરબા ન યોજવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે ખોડલધામ રાસોત્સવ આ વર્ષે રદ્દ કરાયો છે. ગરબા આયોજકોના જણાવ્યા અનુસાર રાજકોટ, અમદાવાદ અને સુરતમાં આ વર્ષે ગરબા યોજાશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ