રાજકોટ / BIG NEWS: નરેશ પટેલ ફરી પહોંચશે દિલ્હી દરબારમાં, સવારે આ પક્ષના દિગ્ગજ નેતા સાથે કરશે ફાઇનલ બેઠક!

Khodaldham chairman Naresh Patel Delhi Congress leaders meet gujarat election

ગુજરાતના રાજકારણની અનેક ચર્ચાઓમાંની એક ચર્ચા એવી છે કે નરેશ પટેલ ક્યારે રાજકારણમાં જોડાશે ? ત્યારે હવે આ સવાલનો જવાબ ટુંક સમયમાં આવી શકે છે. કારણ કે નરેશ પટેલ ફરી દિલ્હી જઇ રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ