આસ્થા / માઈ ભક્તો માટે આનંદનો ઉત્સવ, ખોડલધામનો ચોથો પાટોત્સવ

KhodalDham 4th anniversary

આજે માઈ ભક્તો માટે અતિ આનંદન દિવસ છે. આજે પાટીદાર સમાજના આસ્થાના સમા ખોડલધામને 4 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ત્યારે ખોડલધામમાં  પાટોત્સવ સહિતની ઉજવણીઓ બંધ રખાઇ. જો કે આ પ્રસંગે મહાઆરતી કરીને ઉજવણી કરવામાં આવી હતી અને મંદિર દ્વારા કોરોનાની મહામારીને લઇ ઘરે જ દર્શન કરવા પણ અપીલ કરાઈ હતી.    

Loading...
બ્રેકિંગ ન્યૂઝ