બોલિવૂડ / ખેડૂત આંદોલન : કંગના પર એક પછી એક સ્ટાર ભડક્યા, હવે ભોજપુરી સ્ટાર બોલ્યો, આ કંગનાને...

khesari lal yadav slams kangana ranaut over her reaction on farmers protest

કંગના રનૌત છેલ્લા થોડા દિવસથી લાઇમલાઇટમાં છે ત્યારે ખેડૂત આંદોલનને લઇને કંગનાએ કરેલી ટ્વિટ બાદ વિરોધ વંટોળ ઉઠ્યો છે. કંગનાએ એક વૃદ્ધા પર ટિપ્પણી કરતા દિલજીત દોસાંજ, મિકા સિંહ અને હિમાંશી ખુરાના જેવા બોલિવૂડ સેલેબ્સે કંગનાની ટીકા કરી છે. ત્યારે હવે ભોજપુરી ઇન્ડસ્ટ્રીના નિશાને કંગના આવી ગઇ છે. 

બ્રેકિંગ ન્યૂઝ