ખેડા / કલમ 164 મુજબ ભોગ બનનાર સગીરનું નિવેદનઃ વડતાલ સ્વામિનારાયણ મંદિરના સુવ્રત સ્વામીએ ગુજાર્યું હતું દુષ્કર્મ

Kheda Vadtal Swaminarayan saints minor boy rape case

ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા આચરવામાંઆવેલા સૃષ્ટી વિરુદ્ધના કૃત્ય મામલે ભોગ બનનાર સગીર અને ફરિયાદીએ નડિયાદ કોર્ટમાં નિવેદન આપ્યું હતું. કલમ 164 મુજબ સગીર અને ફરિયાદીનું કોર્ટ સમક્ષ નિવેદન આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, સુવ્રત સ્વામીએ સગીર પાર્ષદ સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. સુવ્રત સ્વામી અને અન્ય બે સંતો પણ તેમાં મદદગાર હતા. આપને જણાવી દઈએ પોતાની સામે ફરિયાદ બાદ આરોપી સુવ્રત સ્વામી ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ