સ્વાસ્થ્ય / ખેડાની ઠાસરાની હોસ્ટેલના 18થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી

Kheda Thasara Hostel Students Health Stretch

ખેડાના ઠાસરાની હોસ્ટેલના 18થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડતા તંત્ર દોડતુ થયુ છે. 18 વિદ્યાર્થીઓને અચાનક ઝાડા અને ઉલટી થતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ