આરોપ / ડાકોર પોલીસ પર માર મારી જબરજસ્તીથી સમાધાન કરાવ્યાનો મહિલાએ લગાવ્યો ગંભીર આક્ષેપ

Kheda dakor police women allegation

ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલ ડાકોરના પોલીસ પર મહિલાએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. મહિલાએ માર મારી જબરજસ્તીથી સામાધાન કરાવ્યાનો આક્ષેપ લગાવ્યો છે. ખીજલપુરની મહિલા અને પરિવારને માર માર્યાનો આરોપ લગાવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ