અપહરણ / ખેડામાં ફિલ્મોને પણ આંટી મારે તેવી અપહરણ કથા, જાણો કેવી રીતે પકડાયા કિડનેપર્સ

kheda Anand land mafia hit man and kidnaped police arrested accused

આણંદમાં યુવકનું અપહરણ કરનાર પાંચ આરોપીઓ ઝડપાયા છે. જમીન દલાલીનો વ્યવસાય કરતા વિકાસ ફાટાનિયાને આરોપી મનોજ મારવાડી અને તેના ચાર મિત્રો માર મારી ઇકો કારમાં અપહરણ કરી લઇ ગયા હતા અને ડાકોર નજીક આ યુવકને બેભાન હાલતમાં નાખી ગોધરા તરફ ભાગ્યાં હતા. જો કે યુવકને ભાન આવતા તે નજીકની હોટલ પર પહોંચ્યો હતો અને ડાકોર પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે યુવકની બાતમીના આધારે અપહરકર્તાઓનો પીછો કર્યો હતો અને આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બ્રેકિંગ ન્યૂઝ